પુષ્ટિસંસ્કાર દર મહિનાની ૧લી તારીખે રવાના કરવામાં આવે છે. જે તે મહિનાની ૨૦ તારીખ સુધી ન મળે તો ગ્રાહક નંબર, નામ સાથે અંક ન મળ્યાની જાણ ફોન દ્વારા કરવાની રહેશે.
એડ્રેસમાં ફેરફાર કરવાનો હોય ગ્રાહક નંબર નામ અને નવું એડ્રેસ ફોન દ્વારા જાણ કરવાની રહેશે.
જે ગામ/ શહેરમાં કુરિયર જતું હશે તે ગ્રાહક જ કુરિયર દ્વારા અંક મેળવી શકશે.
વધુ વિગત માટે નીચે આપેલ ફોન નં. પર સંપર્ક કરવો.
૧) ફોન ;- ૦૨૮૫ – ૨૬૨૦૨૦૦ ૨) મોબાઈલ :- ૯૦૯૯૯૪૩૯૯૦
Contact Us For any clearification Please get in touch with us Via