Last Updated : 09-Sep-2024 06:56:06 AM
An Initiative by Pushtisanskar Sansthan
In light of the current situation of COVID-19, almost all the countries in the world are in some kind of lock-down. As a Vaishnav, our responsibility is to stay calm and dedicate ourselves towards Bhagavad Seva-Smaran-Kirtan.
Apart from that, in this free time; we Pushtisanskar Sansthan has started a new initiative of collecting a database of Pushtimargiya Vaishnav Parivar residing in India and other countries. This database can be used in many activities for the betterment of Pushtimarg Vaishnavs in future.
It's a Golden opportunity to connect with all the latest development and activities of Pushtimarg Worldwide. We strongly urge you to spare 5 Mins of your time and fill the above form.
Helpline Number : 9925266402, 9426499317, 9722313351
પુષ્ટિસંસ્કાર સંસ્થાન દ્વારા એક પહેલ
આવા વિકટ સમયમાં જ્યારે સમગ્ર વિશ્ર્વ લોક ડાઉન જેવી સ્થિતિમાં છે ત્યારે ભગવદ્નામ અને સેવામાં રૂચી રહે એજ આપણા સર્વે વૈષ્ણવો માટે હિતકારી છે.
તદ્ઉપરાંત આ ફ્રી સમયનો સદ્ઉપયોગ થાય તે હેતુથી પુષ્ટિસંસ્કાર સંસ્થાન એક નવી પહેલ કરી રહ્યું છે. ભારત તથા અન્ય દેશોમાં વસતા સર્વે વૈષ્ણવોનો એક ડેટાબેઝ તૈયાર કરવાનો મહાઅભિયાન શરૂ કરીએ. આ ડેટાબેઝના માધ્યમથી આગળના સમયમાં પુષ્ટિમાર્ગ અને વૈષ્ણવ સંપ્રદાયના હિત માટે અનેક વિધ પ્રવૃત્તિઓ થવાની સંભાવના વધી જશે.
પુષ્ટિમાર્ગના દરેક વિધ પહેલુઓની લેટેસ્ટ જાણકારી અને ડેવલોપમેન્ટ સાથે જોડાવવા માટેની આ એક અદ્ભૂત તક છે. તેથી આપ અવશ્ય આ ફોર્મ ભરો તેવી આશા સહ....
હેલ્પલાઈન નંબર : 9925266402, 9426499317, 9722313351