તા. ૧૯-૨-૨૦૧૭ ને રવિવાર ના રોજ શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલા નાની પરબડી શાખાના બાળકોએ સંચાલકો તથા શિક્ષકો સાથે મોટી હવેલી જુનાગઢ ની મુલાકાત લીધી હતી તથા ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની ઉપસ્થિતિ માં બાળકોએ વિવિધ સાંસ્કૃત્તિક કૃતિઓ ખુબ જ સુંદર રીતે રજૂ કરી હતી, આપશ્રીએ વચનામૃત માં પ્રશન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351