તા. ૨૪/૧/૧૭ ના રોજ બગડુ મુકામે બગડુ, નાગલપુર, સદભાવનગર, ચિરોડા અને મેંદરડા ગામની પુષ્ટિસંસ્કાર પાઠશાળાઓનો સામુહિક કાર્યક્રમ પૂજ્ય ગોસ્વામી શ્રીપીયુષબાવાશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો, પાઠશાળાના બાળકો દ્વારા ખુબ જ સુંદર કૃતિઓ રજુ થઇ હતી. જેને નિહાળીને આપશ્રી ખુબ જ પ્રસન્ન થયા હતા. પાઠશાળા ના માધ્યમ દ્વારા બાળકોમાં થઈ રહેલા સંસ્કાર સિંચનની પ્રસંશા કરી આપશ્રીએ વચનામૃતમાં 'આશીર્વાદ આપ્યા હતા.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351