આજે ગોસ્વામીશ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી તેમજ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની પ્રેરણાથીવૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપશ્રીના આશીર્વાદ રૂપે વૃક્ષ ના છોડઆપવામાં આવ્યા. વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ જાગ્યો હતો અને ફક્ત 2 કલાક માજ 2000 વૃક્ષો નું વિતરણ સમ્પન થયું હતું. આપ સહુ પણઆપના વિસ્તારમાં વૃક્ષો વાવો અને તેનું જતન કરો
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351