
નવી પેઢી માટે નવી ટેકનૉલોજી ,નવી સુવિધા સાથેના અદ્યતન બિલ્ડીંગનો શિલાન્યાસ થયો.નૂતન વિશ્વ માટે નૂતન વિચાર અને ત્વરિત અમલ કરવો પડે ,એમ અનેક ડિઝાઇનો બાદ ભારતીય સંસ્પર્શ હોય અને સઘળી જરૂરિયાતો પૂર્ણ થતી હોય તે પ્લાન ફાઇનલ કર્યો.નવી સ્કૂલ અને ગુરુકુળ -આગામી એક-બે વર્ષ નહિ પણ દાયકાઓ સુધી બદલતી ટેક્નોલોજી સાથે તાલ મિલાવી શકશે.આ સર્વસુવિધા સંપન્ન બિલ્ડીંગમાં આપણે નવા શૈક્ષણિક સત્ર [2018-19]થી પદાર્પણ કરીશું.ગૌશાળા થી લઇ ડિજિટલ કલાસરૂમ દરેક વિભાગો અનન્ય હશે.આ પ્રોજેક્ટ ઉચ્ચ ગુણવતા સહ જટિલ છે ,પણ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી અને પરમ પૂજ્ય ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના આજે આશીર્વચનો પ્રાપ્ત થયા બાદ સુંદર રીતે પૂર્ણ થશે જ.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963