અમદાવાદ [નિકોલ ]માં આજે 'પુષ્ટિસંસ્કારધામ ' માટે અદ્દભુત કાર્યક્રમ સંપન્ન થયો.હઝારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોને સૌપ્રથમ તો પાઠશાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યકમેં અભિભૂત કર્યા.જાણે સૂર્ય પણ ઢળતો રોકાઈને આ બાળલીલા જોવા થંભી ગયો.ત્યારબાદ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વચનામૃત .
અમદાવાદની ઉત્સવ સમિતિની ઉત્કૃષ્ટ મહેનતથી આજનો પુષ્ટિસંસ્કાર ઉત્સવ સફળ થયો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351