
ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૧૧-૧-૧૭ ને બુધવાર ના રોજ કાલવાણી પાઠશાળાના બાળકો નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક પાઠશાળા દ્વારા પ્રાપ્ત સંસ્કારોની અભિવ્યક્તિ કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરેલા હતા, બાળકોના ઉત્સાહ ને પ્રાત્સાહન આપતાં આપશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને વચનામૃત માં આશીર્વાદ આપ્યા હતા.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963