નવી મુંબઈ :- તા. ૧૯/૧૧/૨૦૧૭ ના રોજ પુષ્ટિસંસ્કારધામના પ્રચારાર્થે ઉત્સવનું આયોજન થયુ. બધા વૈષ્ણવોએ અત્યંત આનંદની લાગણી સાથે ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ આપશ્રીના વચનામૃતનો લાભ બધા વૈષ્ણવોને મળ્યો. આ પ્રસંગે પુષ્ટિસંસ્કારધામની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ આપશ્રી દ્વારા પુષ્ટિસંસ્કારધામ - ભૂમિદાનના સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351