ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીની પ્રેરણા એવં ગોસ્વામી શ્રીપીયૂષબવાશ્રીના આશીર્વાદ એવં સંપૂર્ણ માર્ગદર્શનમાં ચાલતી શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલાની સંસ્કાર સિંચન પ્રવૃત્તિના ત્રણ વર્ષ પુરા કરી ચતુર્થ વર્ષમાં પ્રવેશ થયો તે અવસર પર ચતુર્થ કક્ષાના પુસ્તક “પુષ્ટિસેતુ” નું આપશ્રીના કરકમલો દ્વારા શ્રીમહાપ્રભુજી સન્મુખ સર્વે પાઠશાલાના સંચાલકો તેમજ શિક્ષકગણોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351