ગોસ્વામી શ્રીપીયૂષબવાશ્રીના સાનિધ્યમાં તા.૨૦-૯-૨૦૧૬ ના રોજ રંગપુર અને કાલવાણી પુષ્ટિસંસ્કાર પાઠશાલાનો કાર્યક્રમ રંગપુર ગામમાં યોજાયો હતો. પાઠશાલાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ અવસરે રંગપુર ગામમાં પુષ્ટિસંસ્કાર પરિવારની સ્થાપના આપશ્રી દ્વારા કરવામાં આવી. ગોસ્વામી શ્રીપીયૂષબવાશ્રીએ વચનામૃતમાં ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી અને પાઠશાલાના બાળકો તેમજ પુષ્ટિસંસ્કાર પરિવારના સભ્યોને આશીર્વાદ આપ્યા હતા.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351