ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલા - નાગલપુર (શાખા) નો કાર્યક્રમ
ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં શ્રીપુષ્ટિસંસ્કાર
પાઠશાલા - નાગલપુર (શાખા) ના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી
તેમજ આપશ્રીના વચનામૃત નું વૈષ્ણવોએ રસપાન કર્યું હતું.