તારીખ ૦૩-૦૨-૨૦૧૯ ને રવિવારના દિવસે કેશોદ મુકામે ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વચનામૃત નું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં આપશ્રી એ વૈષ્ણવોને પુષ્ટિમાર્ગનું સાચું સ્વરૂપ જાણવા, મહાપ્રભુજી એ બતાવેલા સિદ્ધાંતો ને જીવનમાં ઉતારવા અને જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો આશ્રયદ્રઢ કરવા માટે ની પ્રેરણા આપી હતી.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351