ગોસ્વામીશ્રીપીયૂષબાવાશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ પુષ્ટિસંસ્કાર પાઠશાલા એવમ પરિવારનો હોરી રસિયા કિર્તનનો કાર્યક્રમ યોજાયેલ હતો. બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિતરહીને રસિયા કીર્તનના રસને આનંદપૂર્વક રસ તરબોળ બનીને માણ્યો હતો. બાળકો તથાવૈષ્ણવોએ ફૂલ-ફાગ ના મનોરથ દ્વારા આપશ્રી ને ખેલાવ્યા હતા. અને આપશ્રીએ પણ વૈષણવોને ખેલાવીને આનંદવિભોર બનાવ્યા હતા.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351