વિદ્યાર્થીઓ માટેબહુ ઓછી એવી સ્કૂલ હોય છે ,જ્યાં બાળકો હોંશે-હોંશે જતા હોય, બહુ ઓછી એવી પરીક્ષાઓ હશે કે જે ભરતા આનંદ આવે. પરંતુપુષ્ટિસંસ્કાર પાઠશાળાના અને તેની વાર્ષિક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે અનેરી ખુશીનોપ્રસઁગ હોય છે.આ પરીક્ષામાં તેઓ એ સમગ્ર વર્ષ દરમ્યાન આત્મસાત કરેલ જ્ઞાનને તાજુંકરવાનું હોય છે.પ્રભુસ્મરણ સાથે આંતરિક અનુભૂતિના આ પરીક્ષાત્સ્વમાં અંદાઝે 150 સેન્ટરમાં 1 થી 4 કક્ષાના બાળકોએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ સાથે જે - તે પરીક્ષાકેન્દ્રોમાં ઇન્ચાર્જ વ્યક્તિઓએ પણ આ તબબકે હોંશભેર ભાગ લીધેલ.આપણો આ પુષ્ટિસંસ્કારપાઠશાળા પ્રકલ્પ 955 શિક્ષકોની ઉત્તમસેવાથી 250 ઉપરાંતપાઠશાળામાં 10,000થી વધુ વૈષ્ણવબાળકો સુધી પહોંચી ગયો છે.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351