શ્રીકૃષ્ણની સખ્ય ભક્તિના
દિવ્ય રંગમાં રંગાઈને આનંદ ને માણવાનું હૃદયસ્પર્શી માધ્યમ એટલે પુષ્ટિભક્તિ માર્ગ
નો "હોરી ઉત્સવ". ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં
પુષ્ટિસંસ્કાર પાઠશાલા અને પરિવાર ટીંબાવાડી શાખા દ્વારા વસંત ધમાર અને હોરી
રસિયાના કીર્તનો નું આયોજન કરવામાં આવેલું હતું. વૈષ્ણવોએ રસિયાના રસમાં તરબોળ બની
પુષ્ટિભક્તિના આનંદ ને ઉત્સાહપૂર્વક માણ્યો હતો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351