કારતક કૃષ્ણ દ્વિતીયાના દિવસે ગોસ્વામી શ્રીવ્રજવલ્લભબાવાશ્રી નો જન્મદિવસ બ્રાહ્મણોના મુખે વૈદિક મંત્રોચ્ચાર સાથે મનાવવામાં આવ્યો ,
"शं नो अस्तु द्विपदे , शं चतुष्पदे च ....!" નો વૈદિક શ્રેયમાર્ગ જે પ્રભુશરણાગતિ અને ગોસેવા ની નિશ્ચલ પ્રેરણા આપે છે તેનું સંસ્કૃત ભાષા માં ગાન દ્વારા ઉપસ્થિત વૈષ્ણવવૃંદનાં હૃદય માં હર્ષોલ્લાસ ની લાગણી પ્રગટાવી હતી.
ગોસ્વામી શ્રીવ્રજવલ્લભબાવાશ્રી ની તિલક આરતી , જ્યેષ્ઠ પરિવારસભ્ય આશીર્વાદ પ્રાપ્તિ , મંત્રોચ્ચાર ,વધાઈ કીર્તનગાન , રાસ નો આનંદપ્રદ ક્રમ હતો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351