તા. ૨૨-૨-૨૦૧૭ ને બુધવારના રોજ શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલા સણોસરા શાખાના બાળકોએ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃત્તિક કૃતિઓ ખુબ જ સુંદર રીતે રજૂ કરી હતી, આપશ્રીએ વચનામૃત માં પ્રશન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351