ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી એવં ગોસ્વામી શ્રીવ્રજવલ્લભજીની વિશેષ ઉપસ્થિતમાં શ્રીમહાપ્રભુજીનાં 55 માં બેઠકજીના પટાંગણમાં શ્રીપુષ્ટિસંસ્કાર યુવા પાઠશાલા - જૂનાગઢ, શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલા - મોરબી તથા વાંકાનેર દ્વારા પુષ્ટિસંસ્કાર પાઠશાલાનો કાર્યક્રમ યોજાયો હતો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351