Events Details  

પુષ્ટિસંસ્કારધામના પ્રચારાર્થે_પુષ્ટિસંસ્કાર ઉત્સવ- મેંદરડા

તારીખ ૦૫/૦૮/૨૦૧૭ ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે ગૌસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીની પધરામણી થતા જ કળશધારી બહેનો દ્વારા સામૈયા થયા. મેંદરડા ગામ અને આજુબાજુના વિસ્તારોમાંથી વૈષ્ણ્વ ભાઈ-બહેનો ઉપસ્થિતી માં આ ભાવસભર કાર્યક્રમ શરુ થયો.મેંદરડાની દરેક પુષ્ટિમાર્ગ પાઠશાળાના બાળકો દ્વારા સુન્દર કૃતિઓ રજુ કરવામાં આવી હતી.ત્યારબાદ આપશ્રી ના વચનામૃત થયા. પુષ્ટિસંસ્કાર ધામ વિશે માહિતગાર થતા જ વૈષ્ણવોમાં આનંદની હેલી ઉભરાઈ અને ભૂમિદાન યોજનામાં વૈષ્ણવો એ પોતાનું કર્તવ્ય અને ફરજ જાણી પોતાના દ્રવ્યનું વાવેતર કર્યું. તેમજ દરેક ભૂમિદાન દાતાઓ નું આપશ્રી એ સન્માન કરી સાથે આશીર્વાદ આપ્યા હતા.

Events

Donate Now

Watch Our Documentry

Contact Us
For any clearification Please get in touch with us Via

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)

+91 - 97223 13351