પુષ્ટિ બાલવાટીકા
પ્રિ-સ્કુલ માં
જન્માષ્ટમીપર્વ
ની ઉજવણી :-
આપશ્રી એ વચનામૃત
માં કહ્યું હતું કે કૃષ્ણપ્રભુ બાલ્યાવસ્થાનું યુગો થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
જે રીતે બાળક કોઈ નાં નિયંત્રણ ને વશ નથી થતું તે રીતે પ્રભુ પણ કોઈ નિયંત્રણ થી
નહિ પરંતુ વિશુદ્ધ સમર્પણ થી જ કૃપા કરનારા છે.
સમગ્ર કાર્યક્રમ
ભારતીય પરંપરા ને અનુરૂપ સ્વદેશી વસ્ત્ર-શૃંગાર-સંગીત ની સંસ્કૃતિ ને પ્રકટ કરનારો
બની રહ્યો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351