તા. ૨-૧૦.૨૦૧૬ ના રોજ અગતરાય, કેવદ્રા અને તાલાલા પુષ્ટિસંસ્કાર પાઠશાલા તેમજ તાલાલા પુષ્ટિસંસ્કાર પરિવાર દ્વારા મોટી હવેલીની મુલાકાત લેવામાં આવેલી હતી. બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ અવસરે ગોસ્વામી શ્રીપીયુષબાવાશ્રી એ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351